Tapeli ma siro 6e
Ganpati bapa Hiro 6e
1 Star,2 star
Ganpati bapa Super star
Garam jalebi faafda
Ganpati bapa aapda
1 ful 2 ful
Ganpati bapa beautiful.
---------------
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા
-----------
મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે.
-------------
ગણેશને ગણપતિ પણ કહેવામાં આવે છે જે ચાતુર્ય, વિવેકબુદ્ધિ, આત્મોદ્ધારના ભગવાન છે. 'ગ' નો અર્થ ''જાણકાર'', 'ન' નો અર્થ ''અંત્યોદ્ધાર'' અને 'ઇશ' અને 'પતિ' નો અર્થ ભગવાન થાય છે. ગણેશનો અર્થ ''ગણના દેવતા'' પણ થાય છે.
-------------
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરી નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.
------------------